Seminar on Homoeopathic Management of Diabetes Mellitus
by Dr. Abhijit Chatterjee is to be held on 29/08/2018.
*શ્રી એચ. એન. શુક્લા કોલેજ દ્વારા ભારતનો 72મોં સ્વતંત્રતા દિવસ ઉજવાયો*
મુખ્ય મહેમાન પદે ડો. કાનજીભાઈ એન. ખેર( ચીફ એકાઉન્ટ ઓફિસર - સૌરાષ્ટ્ર યુનિવર્સિટી), ડૉ. નેહલ શુક્લા (પ્રેસિડેન્ટ ઓફ શ્રી એચ. એન. શુક્લા ગ્રુપ ઓફ કોલેજીસ), મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. મેહુલ રૂપાણી, તથા કેમ્પસ ડિરેક્ટર અને ટ્રસ્ટી શ્રીમાન સંજય વાધર, ડૉ. કલ્પિત સંઘવી હોમિયોપેથિ પ્રિન્સિપાલ , શ્રીમાન ભૌમિક કયાડા, ડૉ. નવીન કુમાર નર્સિંગ પ્રિન્સિપાલ, હાજર રહ્યા હતા.
*શ્રી એચ. એન. શુક્લ કોલેજ* દ્વારા આ પ્રસંગ ખૂબ જ સારી રીતે ઉજવવામાં આવ્યો. આપણા દેશને આઝાદ કરાવવા માટે ન જાણી કેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓએ સ્વાતંત્ર્ય માટે પોતાનો જીવ ગુમાવ્યો છે.
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ભારત ના જવાનો. કિસાનો. અને જન જન ને કોલેજ સલામ કરે છે.
*આ journey ફોટો દ્વારા આપને share કરીએ છીએ.*
: Republic Day 26 January.2018.
ભારત માટે ગૌરવપૂર્ણ અવસર
એટલે repuplic day.
શ્રી એચ. એન. શુક્લ કોલેજ દ્વારા આ પ્રસંગ ખૂબ જ સારી રીતે ઉજવવામાં આવ્યો.
ભારત ના જવાનો. કિસાનો. અને જન જન ને કોલેજ સલામ કરે છે.
આ journey ફોટો દ્વારા આપને share કરીએ છીએ.
અનુકૂળતા એ જોવા વિનંતી.